રાજ પરિવારે કરી મા આશાપુરાની પૂજા

કચ્છ– આદ્યશક્તિની ભક્તિ અને ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રિ શરુ થઇ ચૂકી છે ત્યારે કચ્છદેવી મા આશાપુરાની કચ્છના પૂર્વ રાજવી પરિવાર દ્વારા પૂજાઅર્ચના કરવામાં આવી હતી. માતાના મઢે મોટાપ્રમાણમાં ભાવિકભક્તોનો દર્શનાર્થે ધસારો થઇ રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]