ઉદવાડા ઉત્સવમાં ઉપરાષ્ટ્રપતિ

ગુજરાતના ઉદવાડામાં ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ 2017 શરૂ થયો છે, જેનો પ્રારંભ ગુજરાતના નવા વરાયેલા વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આજે શનિવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ડૉકટર ફારૂખ ઉદવાડિયાનું સન્માન કર્યું હતું.