પવિત્ર રમઝાનઃ મુંબઈની મિનારા મસ્જિદ ખાતે ઈફ્તારી…

મુસ્લિમ સમુદાયનો રમઝાનનો પવિત્ર મહિનો અંત ભણી છે. દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર ઉપનગરમાં આવેલી મિનારા મસ્જિદ ખાતે દિવસના રોજા છૂટ્યા બાદ ઈફ્તાર દરમિયાન સાથે મુસ્લિમોએ સાથે મળીને ભવ્ય ભોજન કર્યું હતું તે વેળાની તસવીરો. પરંપરા અનુસાર, મુસ્લિમો રમઝાન મહિનામાં દરરોજ દિવસના રોજા (ઉપવાસ) રાખી ખુદાની ઈબાદત કરે છે અને સાંજે ભોજન કરે છે. (તસવીરોઃ દીપક ધુરી)