હૃતિક રોશન પિતાની સાથે ગયો દુર્ગા માતાનાં દર્શન કરવા…

બોલીવૂડ અભિનેતા હૃતિક રોશન 7 ઓક્ટોબર, સોમવારે મુંબઈમાં એના પિતા રાકેશ રોશનની સાથે નોર્થ બોમ્બે દુર્ગા પૂજા મંડપની મુલાકાતે ગયો હતો અને દુર્ગા માતાનાં દર્શન કર્યા હતા. ત્યાં એની મુલાકાત અન્ય બોલીવૂડ કલાકારો રાની મુખરજી, આલિયા ભટ્ટ તથા દિગ્દર્શક અયાન મુખરજી સાથે થઈ હતી.