અમદાવાદમાં હોળી પર્વની ઉજવણી…

0
2448
અમદાવાદમાં શ્રદ્ધાળુઓએ 20 માર્ચ, બુધવારે હોળી પર્વની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવણી કરી હતી. જાહેરમાં હોળી પ્રગટાવીને હોળીમાતાનાં દર્શન, પૂજા-અર્ચના કર્યાં હતાં અને ત્યારબાદ રંગોત્સવનો આનંદ માણ્યો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)