પ્રગટ્યાં હોળી માતા…

1 માર્ચ, ગુરુવારે હોળી પર્વ નિમિત્તે અમદાવાદમાં લોકોએ પરંપરાગત રીતે સાર્વજનિક રીતે હોળી પ્રગટાવી હતી અને હોળીની પ્રદક્ષિણા કરી, દર્શન કરીને આ ધાર્મિક તહેવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]