નાતાલ પર્વને આવકારવા સજ્જ ખ્રિસ્તી સમુદાય…

ખ્રિસ્તી ધર્મીઓના નાતાલ પર્વની પૂર્વસંધ્યાએ, 24 ડિસેમ્બર, રવિવારે અલાહાબાદના ચર્ચની ઈમારતને આ રીતે સુંદર રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.