‘BRICS Bank’ના વડા કે.વી. કામત દાદર સ્વામીનારાયણ મંદિરની મુલાકાતે…

0
2524
બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના, સાઉથ આફ્રિકા દેશોના સમૂહે બનાવેલી ‘BRICS Bank’ના ચેરમેન કે.વી. કામત (ICICI બેન્કના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ)એ મુંબઈમાં દાદર સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના મંદિરમાં જઈને દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી તથા પૂજ્ય કોઠારી સ્વામી અને પૂજ્ય વિવેકસાગર સ્વામીને મળ્યા હતા.