વડાપ્રધાન મોદીને અનોખી ભેટ…

રૂપનારાયણ સિંહ નામના એક ચિત્રકાર 3 જાન્યુઆરી, બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને પોતે બનાવેલું 100 મીટર લાંબું પેપર-ક્લોથ ભેટ આપ્યું હતું. આ પેપર-ક્લોથ પર એમણે મોદી સરકારે શરૂ કરેલા અનેક યોજનાઓની વિગતો દર્શાવવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]