FeaturesTravel & Tourism પ્લેનમાં સફર કરવાના હો તો… November 5, 2017 Share on Facebook Tweet on Twitter તમે જો પ્લેનમાં સફર કરવાના હો તો, ચાકુ, કાતર, ટોયગન, નેઈલ કટર, સ્ક્રુ ડ્રાઈવર, સ્વીસનાઈફ, છત્રી જેવી વસ્તુઓ હાથમાં, એટલે કે હેન્ડ બેગમાં રાખશો નહીં અને એને બદલે ચેક-ઈન સામાનમાં મૂકી દેવી જેથી એનું ચેકિંગ થઈ જાય.