પર્યટનશોખીનોને યાદગાર અનુભવવાળા રેલવે પ્રવાસ માટે ભારત મોકળા મેદાન જેવો દેશ છે. આમ તો ભારતમાં ક્રેઝી કહેવાય એવા અસંખ્ય ટ્રેનપ્રવાસો છે, પણ એમાંથી ખાસ 12 પસંદ કરેલી એક્સપ્રેસ ટ્રેનોનો અહીં ઉલ્લેખ કર્યો છે. તક કે સમય મળે ત્યારે આ ટ્રેનોમાં પ્રવાસ કરીને તમે તમારી જિંદગીના મીઠામધુર સંભારણા બનાવી શકો છો. તો જાણી લો આ ટ્રેનોને…
ભારતના એ 12 રેલવે પ્રવાસ કયા? જે તમને ઘેલા કરી મૂકે એની ગેરન્ટી…
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]