ગરમીથી છૂટકારો મેળવવાનું આસાન બનાવો અમારી પ્રવાસ સલાહ દ્વારા

CourtesyNykaa.com

બોર્ડિંગ પાસ લીધો? હા.

હોટેલનું રીઝર્વેશન કરાવી લીધું? હા.

રજાનો કાર્યક્રમ બનાવી લીધો? હા.

ટ્રાવેલ કિટ તૈયાર કરી લીધી? અરે ઓહ.

ખરું કહું ને તો, આપણે પેલા ઉપયોગી પાઉચ વગર એરપોર્ટ સિક્યુરિટી ચેક-ઈનમાંથી પસાર થઈ જ ન શકીએ, જેમાં આપણી પ્રવાસને લગતી બધી જરૂરી ચીજવસ્તુઓ મૂકી હોય. ફરવા જતી વખતે ઘેરથી નીકળીએ ત્યારે પ્રસાધનને લગતી બધી પોકેટ-સાઈઝની ચીજવસ્તુઓ આપણે એમાં જ ભરતાં હોઈએ છીએ. તો ચાલો, વેકેશનની મજા માણવા.


એકદમ ઉપયોગી બેઝ

તમારા ફાઉન્ડેશનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જે જેટલું તમારા પાસપોર્ટનું છે. પ્રવાસમાં અકસ્માતપણે વારંવાર છલકાઈ જાય એવું જોખમ ખેડવા તમે નથી ઈચ્છતા? એકદમ સાચી વાત છે. તમારા ફેવરિટ લેક્મે પ્રોડક્ટની જુનિયર આવૃત્તિ મળી જાય તો, જેમ કે Lakme 9 to 5 Weightless Mini Mousse Foundation! વજનમાં હલકું અને તમારા પ્રવાસ માટે એકદમ ઉત્તમ પ્રોડક્ટ છે.


સન ટેન સમસ્યાથી છૂટકારો

સાઈટ-સીઈંગ કરવાથી અને સન-બેધિંગ કરવાથી તમારી ત્વચા કાળી પડી જાય છે? તો એના માટે નજીકના કોઈ સલુનમાં દોડી જવાની જરૂર નથી, ત્વચા પરની કાળાશને જાતે જ રોકી શકાય એ માટેની ચીજવસ્તુ તમારા સામાનમાં પેક કરીને લઈ જાવ, અને પ્રવાસમાં નિરાશાને ક્યારેય આવવા દેવી નહીં. TanSolve બીડ્સવાળા અનોખા ફોર્મ્યુલેશન Ponds White Beauty Tan Removal Scrub ને કારણે એટલી બધી નિરાંત છે કે એનાથી ત્વચા પરની કાળાશને દૂર કરે છે અને ચમક લાવે છે, સતત ફરવાનું હોય તો પણ.


કમાલનું પ્રોડક્ટ

રોમેન્ટિક હેરસ્ટાઈલ જેમ કે, મેસી અપડુ કે સેક્સી બીચી વેવ્સ સ્ટાઈલ રાખવાની ઈચ્છા હોય તો એક સ્ટાઈલિંગ પ્રોડક્ટ હાજર છે જે તમારા પ્રવાસના હેર પાઉચમાં જરૂર રાખજો, તે છે, Toni&Guy Glamour Finishing Shine Spray. એક જ પ્રોડક્ટ જેનો ઉપયોગ કરતાં માત્ર ૧૦ સેકંડ લાગે જે વાળમાં અતિરિક્ત ચમક પણ આપે છે અને લાંબા સમય સુધી મુલાયમ રાખે. જલસા કરો.


બમણી ફરજ બજાવે

ગાલ પર લાલી લાવવી હોય અને ઓટ પાઉટને મોહક બનાવવું હોય તો અમે તમારા માટે લાવ્યા છીએ એક ઉત્તમ પ્રોડક્ટ, Lakme 9 to 5 Weightless Matte Mousse Lip & Cheek Color. તમારા હોઠ પર આ પાઉડર જેવું મેટ ફિનિશ આપે છે અને ગાલ પર હલકો રંગ આપે છે. રજા માણવા ગયા હો ત્યારે તમને જરૂર પડે એવો આ એકદમ ઉત્તમ પ્રકારનો મેકઅપ છે. આટલો સુંદર તમે અગાઉ ક્યારેય જોયો નહીં હોય.


સુગંધિત કાયા

જ્યારે તમારે દિવસો સુધી રસ્તાઓ પર ફરવાનું આવે ત્યારે તમને સૌથી વધારે પરેશાન કરે પરસેવો. ફરવા ગયા હો ત્યારે શરીરમાંથી દુર્ગંધ આવે એવું તો કોઈને ન ગમે. અહીં જ આપણને મળી છે એક આસાન ચીજ Rexona Powder Dry Underarm Odour Protection Roll On. ઉનાળાની ગરમીમાં ગમે એવું પરફ્યૂમ લગાડી દો અને બસ મજા જ મજા.


આ કંઈ રેગ્યૂલર સાબુ નથી

શું તમારી સૂટકેસ સામાનથી ભરાઈ ગઈ છે? અને કદમાં વધારે પડતી મોટી અને બિનજરૂરી એવી બોડી વોશ બોટલને અંદર જેમતેમ સમાવવાનો પ્રયત્ન કરો છો? એવું ન કરશો. એને બદલે એક વધારે અનુકૂળ વિકલ્પ હાજર છે, પણ એમાં પોષકતત્ત્વો એટલા જ છે, એ છે Dove Cream Beauty Bathing Bar. આમાં મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ છે જે તમારી ત્વચાને કોમળતાનો અનુભવ કરાવે છે, એ સૂકાઈ જાય એટલે એને ફરી પેક કરીને સૂટકેસમાં મૂકી દેવાનો.


વાળમાં ગૂંચળાંની સમસ્યાનો સામનો

માથાનાં વાળ સહેલાઈપૂર્વકના બની રહે એ માટે ઘણા પ્રયાસો કરી જોયા, તોય સફળતા ન મળી? તમારી દરેક તસવીરમાં #GoodHairDay હેશટેગ લાગી શકે, જો તમે આ ‘ટ્રેસ સુપરસ્ટાર’ ચીજ વાપરો તો – Tresemme Climate Control Shampoo. કેરાટીન અને ઓલિવ ઓઈલથી સમૃદ્ધ આ અદ્દભુત ફોર્મ્યુલા વાળમાં ગૂંચળાં થતાં અટકાવે છે. તમારાં વાળ અને હવામાનના હાનિકારક તત્ત્વોની વચ્ચે આ એક અવરોધકનું કામ કરે છે.


સુંદર હોઠ

પ્રવાસ માટે તમે જે ચીજવસ્તુઓ ખરીદો એમાં તમારું લિપ બામ કદાચ સૌથી જરૂરી ગણાય, ખાસ કરીને જ્યારે તમે વારંવાર કંગાળ રીતે પાઉટ કર્યે રાખીને તમારી લિપસ્ટિકને ખતમ કરી નાખી હોય ત્યારે. અમારા મતે શ્રેષ્ઠ છે Lakme Lip Love Lip Care, ખાસ કરીને લાંબી અને જાણે ક્યારેય પૂરી ન થાય એવી વિમાન સફર વખતે. તેજસ્વી રંગ પસંદ કરો. તો તમારે લિપ્સટિક પણ સાથે લઈ જવાની જરૂર નથી. તમે ખુશીનાં માર્યા ઉછળી પડશો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]