‘ખુલ્લી સડક’થી લોકોના હૃદય સુધી પહોંચેલા આવારા પ્રેમરોગી રાજ કપૂર

રાજ કપૂર (સ્કોર બોર્ડ)

 

આર.કે. ફિલ્મ્સના બેનરવાળી ફિલ્મો…

ક્રમ ફિલ્મો સાલ દિગ્દર્શક કલાકારો
આગ ૧૯૪૮ રાજ કપૂર નરગીસ, નિગાર
બરસાત ૧૯૪૮ રાજ કપૂર રાજ કપૂર, નરગીસ, નિમ્મી
આવારા ૧૯૫૧ રાજ કપૂર રાજ કપૂર, પૃથ્વી રાજ કપૂર, નરગીસ
આહ ૧૯૫૩ રાજા નવાથે રાજ કપૂર, નરગીસ
બુટ પોલીશ ૧૯૫૪ પ્રકાશ અરોરા બેબી નાઝ, ડેવીડ, રતનકુમાર
શ્રી ૪૨૦ ૧૯૫૫ રાજ કપૂર રાજ કપૂર, નરગીસ, નાદિરા
જાગતે રહો ૧૯૫૬ શંભુ મિત્રા રાજ કપૂર, સુમિત્રાદેવી
અમિત મિત્રા નરગીસ (મહેમાન કલાકાર)
અબ દિલ્હી દૂર નહીં ૧૯૫૭ અમરકુમાર રાજ કપૂર, રોમી, સુલોચના
જિસ દેશમેં ગંગા બહતી હૈ ૧૯૫૭ રાઘુ કરમાકર રાજ કપૂર, પદ્મિની, પ્રાણ
૧૦ સંગમ ૧૯૬૪ રાજ કપૂર રાજ કપૂર, વૈજયંતિમાલા, રાજેન્દ્રકુમાર
૧૧ કલ આજ ઔર કલ ૧૯૭૧ રણધીર કપૂર પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર,
રણધીર કપૂર, બબિતા
૧૨ મેરા નામ જોકર ૧૯૭૧ રાજ કપૂર રાજ કપૂર, પદ્મિની, સીમી
૧૩ બોબી ૧૯૭૩ રાજ કપૂર રિષી કપૂર, ડિમ્પલ
૧૪ ધરમકરમ ૧૯૭૫ રણધીર કપૂર રણધીર કપૂર, રેખા
૧૫ સત્યમ્ શિવમ્ સુદરમ્ ૧૯૭૮ રાજ કપૂર શશી કપૂર, ઝિનત અને પદ્મિની કોલ્હાપૂરે
૧૬ બીવી ઓ બીવી ૧૯૮૧ રાહુલ રવૈલ સંજીવકુમાર, રણધીર કપૂર
અને પૂનમ ધિલોન
૧૭ પ્રેમરોગ ૧૯૮૨ રાજ કપૂર રિષી કપૂર, પદ્મિની કોલ્હાપૂરે
૧૮ રામ તેરી ગંગા મૈલી ૧૯૮૫ રાજ કપૂર રાજીવ કપૂર, મંદાકિની,
દિવ્યા રાણા

 

રાજ કપૂર અભિનીત ફિલ્મો

ઈન્કલાબ ૧૯૩૫ દેવકી બોઝ દુર્ગા ખોટે, કે.સી. ડે, પૃથ્વીરાજ
ગૌરી ૧૯૪૩ કેદાર શર્મા શમીમ-પૃથ્વીરાજ, મોનીકા દેસાઈ
હમારી બાત ૧૯૪૩ એમ.આઈ. ધરમસી દેવીકારાણી, જયરાજ, ડેવીડ
વાલ્મીકી ૧૯૪૬ ભાલજી પેંઢારકર શાંતા આપ્ટે, પૃથ્વીરાજ
ચિતોડ વિજય ૧૯૪૭ મોહન સિંહા સુરેન્દ્ર, મધુબાલા, વાસ્તી, મેનકદાદેવી
દિલ કી રાની ૧૯૪૭ મોહન સિંહા મધુબાલા, શ્યામ સુંદર
જેલયાત્રા ૧૯૪૭ જાગીરદાર જાગીરદાર, કામીની કૌશલ
નીલકમલ ૧૯૪૭ કેદાર શર્મા બેગમપારા, મધુબાલા, દિલીપકુમાર
અમરપ્રેમ ૧૯૪૮ એન.એમ.કેલકર મધુબાલા, અલકારાની
૧૦ અંદાઝ ૧૯૪૯ મેહબુબ નરગીસ, દિલીપકુમાર
૧૧ ગોપીનાથ ૧૯૪૯ મહેશ કૌલ તૃપ્તિ મિત્રા
૧૨ પરિવર્તન ૧૯૪૯ એન.આર.આચાર્ય મોતીલાલ, અંજલિ દેવી
૧૩ સુનહરે દિન ૧૯૪૯ સતીશ નીગમ રેહાના, નિગાર
૧૪ ભંવરા ૧૯૫૦ જી. રાકેશ નીમ્મી, લલિત પવાર
૧૫ બાંવરે નૈન ૧૯૫૦ કેદાર શર્મા ગીતા બાલી, વિજયાલક્ષ્મી
૧૬ દાસ્તાન ૧૯૫૦ કારદાર સુરૈયા, અલનાસિર
૧૭ જાન પહચાન ૧૯૫૦ ફલી મિસ્ત્રી નરગીસ, જીવન
૧૮ પ્યાર ૧૯૫૦ વી.એમ.વ્યાસ નરગીસ, યાકૂબ
૧૯ સરગમ ૧૯૫૦ સંતોષી રેહાના, પારો
૨૦ અંબર ૧૯૫૨ જયંત દેસાઈ નરગીસ, કુક્કુ
૨૧ અનહોની ૧૯૫૨ કે. એ. અબ્બાસ નરગીસ, આગા
૨૨ આશિયાના ૧૯૫૨ બી. ત્રિલોચન નરગીસ, મોહના
૨૩ બેવફા ૧૯૫૨ એલ.એમ. આનંદ નરગીસ, અશોકકુમાર
૨૪ ધુન ૧૯૫૨ કુમાર નરગીસ, મોતીલાલ
૨૫ પાપી ૧૯૫૨ ચંદુલાલ શાહ નરગીસ
૨૬ ચોરી ચોરી ૧૯૫૬ અનંત ઠાકુર નરગીસ, જોની વોકર
૨૭ શારદા ૧૯૫૭ એલ.વી. પ્રસાદ મીનાકુમારી, શ્યામા
૨૮ પરવરિશ ૧૯૫૮ એસ. બેનરજી માલા સિંહા, મહેમૂદ
૨૯ ફિર સુબહ હોગી ૧૯૫૮ રમેશ સાયગલ માલા સિંહા રહેમાન
૩૦ અનાડી ૧૯૫૯ ઋષિકેશ મુખરજી નૂતન, મોતીલાલ
૩૧ ચાર દિલ ચાર રાહેં ૧૯૫૯ કે.એ. અબ્બાસ મીનાકુમારી, અજીત, નિમ્મી,
ચાર રાહેં શમ્મી કપૂર
૩૨ દો ઉસ્તાદ ૧૯૫૯ તારા હરીશ મધુબાલા, શેખ મુખ્તાર
૩૩ કનૈયા ૧૯૫૯ ઓમ પ્રકાશ નૂતન
૩૪ મૈં નશે મેં હૂં ૧૯૫૯ નરેશ સાયગલ માલા સિંહા
૩૫ છલિયા ૧૯૫૯ મનમોહન દેસાઈ નૂતન, પ્રાણ, શોભના સમર્થ
૩૬ શ્રીમાન સત્યવાદી ૧૯૫૯ એસ.એમ. અબ્બાસ શકીલા, મહેમૂદ
૩૭ નજરાના ૧૯૬૧ શ્રીધર વૈજયંતિમાલા, ઉષા કિરણ
૩૮ આશિક ૧૯૬૨ ઋષિકેશ મુખરજી પદ્મિની, નંદા
૩૯ દિલ હી તો હૈ ૧૯૬૩ પી.એલ. સંતોષી નૂતન, આગા
૪૦ એક દિલ સો અફસાને ૧૯૬૩ આર.સી. તલવાર વહીદા રહેમાન
૪૧ દુલ્હા દુલ્હન ૧૯૬૪ રવિન્દ્ર દવે સાધના, આગા
૪૨ તીસરી કસમ ૧૯૬૬ બાસુ ભટ્ટાચાર્ય વહીદા રહેમાન
૪૩ અરાઉન્ડ ધ વર્લ્ડ ૧૯૬૭ પી.સી. રાજશ્રી, અમિતા
૪૪ દિવાના ૧૯૬૭ મહેશ કૌલ સાયરાબાનુ, કનૈયાલાલ
૪૫ સપનોં કા સૌદાગર ૧૯૬૮ મહેશ કૌલ હેમા માલિની
૪૬ મેરા દેશ મેરા ધરમ ૧૯૭૩ દારાસિંઘ દારા સિંઘ, મીના રાય
૪૭ દો જાસૂસ ૧૯૭૫ નરેશ કુમાર રાજેન્દ્રકુમાર, ભાવના ભટ્ટ
૪૮ ખાન દોસ્ત ૧૯૭૬ દુલાલ ગુહા શત્રુઘ્ન સિંહા, મીઠુ મુખર્જી
૪૯ ચાંદી સોના ૧૯૭૭ સંજય ખાન સંજય ખાન, પરવીન બાબી
૫૦ નોકરી ૧૯૭૮ ઋષિકેશ મુખરજી ઝિનત અમાન, સંજય ખાન
૫૧ અબ્દુલ્લાહ ૧૯૮૦ સંજય ખાન સંજય ખાન, ઝિનત અમાન
૫૨ ગોપીચંદ જાસૂસ ૧૯૮૨ નરેશ કુમાર ઝિનત અમાન
૫૩ વકીલબાબુ ૧૯૮૨ અસિત સેન શશી કપૂર, ઝિનત અમાન

રિલીઝ ન થયેલી ફિલ્મ

 ચોર મંડળી સી.એલ. રાવલ આશા પારેખ, અશોકકુમાર
ઉમ્મીદ નરેશ સાયગલ શમ્મી કપૂર, પૂજા સક્સેના