ભારતનાં ગ્રાહકોનાં મૂડ અને બજેટને અનુરૂપઃ લંડનની ‘લયલા બ્લાન્ક’ લાવી છે, વ્યાપક રેન્જનાં પરફ્યૂમ્સ

લંડન અને વિદેશોમાં પરફ્યૂમ્સની અનોખી સુગંધીદાર દુનિયાનું નિર્માણ કરનાર લયલા બ્લાન્ક-લંડન (LB) હવે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતી ગ્રાહકો માટે લાવી છે તેનાં વૈવિધ્યસભર રેન્જનાં પરફ્યૂમ્સ.

ઉનાળાની ઋતુ બેસી રહી છે ત્યારે ભારતનાં ગ્રાહકો માટે લયલા બ્લાન્ક-લંડન પ્રસ્તુત કરે છે મનને તરબતર કરી દે એવા સુગંધીદાર સેન્ટ્સ, અસંખ્ય વેરાયટીમાં.

લયલા બ્લાન્ક ફ્રેગ્રન્સ અને કોસ્મેટિક્સ ઉદ્યોગ ક્ષેત્રની પ્રોફેશનલ કંપની છે.

આ કંપની પુરુષો અને મહિલાઓ માટે ફ્રેગ્રન્સ, કોસ્મેટિક્સ, બાથ એન્ડ બોડી, સ્કીન કેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે અને નિકાસ પણ કરે છે.

ઉત્તમ ગુણવત્તા, આંતરરાષ્ટ્રીય સ્તરના પેકેજિંગ અને વાજબી કિંમત આ કંપનીની પ્રોડક્ટ્સની વિશેષતા છે. મૂલ્યની કદર કરતાં ફેશનપ્રેમી ગ્રાહકોની જરૂરિયાતોને આ પ્રોડક્ટ્સ પૂરી કરે છે.

લયલા બ્લાન્ક-લંડનનાં મેનેજિંગ ડાયરેક્ટર આરીફ ફઝલાની કહે છે, દુનિયાભરમાં ફેલાયેલા અમારા ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ગુણવત્તાસભર ઉત્પાદનો આપવા અમે પ્રતિબદ્ધ છીએ.

લયલા બ્લાન્ક-લંડનની ટેગલાઈન છે ‘પ્યોર લાઈક યુ’. કંપનીની ઉલ્લેખનીય પ્રોડક્ટ્સ છે – હોટ, નોટી ગર્લ.

પુરુષો અને મહિલાઓ માટેનાં પરફ્યૂમ્સ ચાર કેટેગરીમાં છેઃ ફ્રેગ્રન્સ, ઓકેઝન, બેસ્ટ સેલર અને ગિફ્ટ ફોર હિમ/ગિફ્ટ ફોર હર. આમાં ઉપલબ્ધ છે અનેક બ્રાન્ડ્સ, જેમ કે – હોટ એક્વા પરફ્યૂમ સ્પ્રે, હોટ સ્પોર્ટ પરફ્યૂમ સ્પ્રે વગેરે.

તો મહિલાઓ માટે ઉપલબ્ધ છે – નોટી ગર્લ ફેમ પરફ્યૂમ સ્પ્રે, નોટી ગર્લ સમર પરફ્યૂમ સ્પ્રે, વાઈલ્ડ ફ્લાવર, અલ્ટ્રાવાયોલેટ, લેવેન્ડર મિસ્ટ, વોયેજ, ગ્લેમર, નોટી ગર્લ ઈકો પરફ્યૂમ સ્પ્રે, નોટી ગર્લ ક્રિસ્ટલ પરફ્યૂમ સ્પ્રે, નોટી ગર્લ ચાર્મ પરફ્યૂમ સ્પ્રે વગેરે.

લગ્ન, કોર્પોરેટ, કોલેજ ફંક્શન અને Party વખતે એકદમ ઉચિત લાગે એવી જુદી જુદી ખુશ્બૂનાં પરફ્યૂમ્સ વાપરી શકાય, જેમ કે, લવેન્ડર, જાસ્મીન, મસ્ક, સેન્ડલવૂડ, રોઝ.

આ જ રીતે, ડીઓડોરન્ટ પણ પુરુષો અને મહિલાઓ, બંને માટે ઉપલબ્ધ છે.

પુરુષો માટેનાં પરફ્યૂમ્સ 100 ml કેનમાં મળે છેઃ ઈટરનિટી, ઈન્ટેન્સ, ક્રોમ, થન્ડર, વ્હાઈટ એમ્બર, લાઈવ વાયર, મિલિયોનેર, બ્લેક વેલ્વેટ, શોક, બ્લૂ ક્રશ, એક્સપ્લોરર, ટેન્ગો.

મહિલાઓ માટે 150 ml કેનમાં ઉપલબ્ધ પરફ્યૂમ્સ છેઃ લેવેન્ડર મિસ્ટ, વોયેજ, પેશન, ગ્લેમર, વાઈલ્ડ ફ્લાવર, અલ્ટ્રાવાયોલેટ.

હોટ પરફ્યૂમ સ્પ્રે પણ પુરુષો અને મહિલાઓ, બંને માટે ઉપલબ્ધ છે.

પુરુષો માટેનાં હોટ પરફ્યૂમ્સ સ્પ્રે 60 ml કેનમાં મળે છે. જેવા કે સ્પોર્ટ, મસ્ક, એક્વા, ઈન્ટેન્સ, કેલિપ્સો, ઓલ ડે ફ્રેશ, સ્વેગર, નોયર.

મહિલાઓ માટેનાં નોટી ગર્લ પરફ્યૂમ્સ સ્પ્રે 150 ml કેનમાં ઉપલબ્ધ છે, જેમ કે, ટચ, ચાર્મ, સમર, ક્રિસ્ટલ, ફેમી, ઈકો, ફેશન છે તો નોટી ગર્લ બોડી સ્પ્રે 60 mlમાં મળે છે.

કંપની ભારતનાં ગ્રાહકોને ખૂબ જ વાજબી કિંમતે વિવિધ રેન્જનાં પરફ્યૂમ્સ લાવી છે. વળી, બોડી સ્પ્રેમાં કોઈ પ્રકારનો ગેસ હોતો નથી.

બ્લોસમ ટેલ્કમ પાવડર 250, 100,  50 અને 25 ગ્રામ પેકમાં ઉપલબ્ધ છે.

લયલા બ્લાન્કનાં પુરુષો માટેનાં હોટ પોકેટ પરફ્યૂમ અને મહિલાઓ માટેનાં નોટી ગર્લ પોકેટ પરફ્યૂમ્સ નવી વિશેષતા જેવા છે. આવાં 250 સ્પ્રે છે જે 18 એમએલમાં મળે છે.

હોમ ફ્રેગ્રન્સની પણ વિવિધ વેરાયટી છે – જેવી કે, સેન્ડલ, લશ ગ્રીન, રોઝ, લેવેન્ડર, મસ્ક, કૂલ, જાસ્મીન.

મહિલાઓ માટે નોટી ગર્લ ડીઓ 150ml (ગેસ)માં ઉપલબ્ધ છેઃ વાઈલ્ડ ફ્લાવર, ફ્લોર-એસેન્સ, વોયેજ, લેવેન્ડર મિસ્ટ, અલ્ટ્રાવાયોલેટ, પેશન, ગ્લેમર.

100 ગ્રામ એલબી નેચરલ ગ્લીસરીન સાબુની આ છે વિવિધ વેરાયટીઃ લેમન, સેન્ડલ, એલો વીરા, લેવેન્ડર, નીમ એન્ડ તુલસી, ટર્મેરિક સિનામોન વગેરે.

કંપની રોયલ ટચ સીરિઝમાં અમુક નવી પ્રોડક્ટ્સ પણ લાવી રહી છે. એમાં ઉલ્લેખનીય છે, રોયલ ટચ સિલ્વર, કોપર અને ગોલ્ડ, રીટ્રો, વર્સેટાઈલ, બ્લોસમ લક્ઝરી બોડી બાર્સ, નોન-આલ્કોહોલિક પરફ્યૂમ સ્પ્રે ‘અફઝલ’, અર્બન સેન્ટ, ક્લબ સેન્ટ.

આ કંપની પુરુષો અને મહિલાઓ માટે ફ્રેગ્રન્સ, કોસ્મેટિક્સ, બાથ એન્ડ બોડી, સ્કીન કેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે અને નિકાસ પણ કરે છે.

ઉત્તમ ગુણવત્તા, આંતરરાષ્ટ્રીય સ્તરના પેકેજિંગ અને વાજબી કિંમત આ કંપનીની પ્રોડક્ટ્સની વિશેષતા છે. મૂલ્યની કદર કરતાં ફેશનપ્રેમી ગ્રાહકોની જરૂરિયાતોને આ પ્રોડક્ટ્સ પૂરી કરે છે.

લયલા બ્લાન્ક-લંડનનાં મેનેજિંગ ડાયરેક્ટર આરીફ ફઝલાની કહે છે, દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ સહિતના અમારા ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ગુણવત્તાસભર ઉત્પાદનો આપવા અમે પ્રતિબદ્ધ છીએ.

લયલા બ્લાન્ક-લંડનની ટેગલાઈન છે ‘પ્યોર લાઈક યુ’. કંપનીની ઉલ્લેખનીય પ્રોડકેટ્સ છે – હોટ, નોટી ગર્લ,એલબી, બ્યુટીફુલ.

Use ‘Chitralekha‘ in Name field while purchasing for getting 2 pocket perfume free with one EDP @ Lyla Blanc Or call: +91 22 6111 0000

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]