મનોજ તિવારીએ ઉમેદવારી નોંધાવી, રોડ શો કર્યો…

 

 

નોર્થ-ઈસ્ટ દિલ્હી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ભોજપુરી એક્ટર મનોજ તિવારીએ 22 એપ્રિલ, સોમવારે એમનું ઉમેદવારીપત્ર ભર્યું. એમણે યોજેલા રોડ શોમાં હરિયાણાનિવાસી જાણીતી ગાયિકા-ડાન્સર સપના ચૌધરી પણ સામેલ થઈ હતી. નોર્થ-ઈસ્ટ દિલ્હી બેઠક પર મનોજ તિવારી સામે કોંગ્રેસનાં શીલા દીક્ષિત છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]