ભારત એટલે દુનિયામાં સૌથી મોટો લોકતાંત્રિક દેશ. આ લોકશાહીની સરકારને દર પાંચ વર્ષે મતદારો દ્વારા પસંદ કરવામાં આવે છે, જેને લોકસભા અથવા સંસદીય અથવા સામાન્ય ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. 2014ની લોકસભા ચૂંટણીની પ્રક્રિયા 35 દિવસ સુધી ચાલી હતી. તે ચૂંટણીને લગતી અમુક એવી રસપ્રદ વાતો અહીં પ્રસ્તુત છેઃ
2014ની લોકસભા ચૂંટણીઃ અમુક વાતો જે કદાચ તમને ખબર નહીં હોય…
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]