Saturday, January 3, 2026
Google search engine
HomeUncategorizedસાગર કિનારે, દિલ યે પૂકારે.. – મેઘા શાહ

સાગર કિનારે, દિલ યે પૂકારે.. – મેઘા શાહ

પ્રિય સાગર

સાગર-મેઘાનો પ્રેમ એટલે જળ. પ્રેમને શબ્દમાં કહેવો અઘરો છે.  પણ કહેવા કરતાં એને કઈ રીતે નિભાવવો એ કોઈ તમારાથી શીખે.

જેમ મેઘા વગર સાગર અધૂરો છે એમ સાગર વગર મેઘા.

તમારી હસી પર આજે પણ એટલી જ ફિદા છું જેટલી તમને પહેલીવાર જોઇને થઇ હતી. આ ગીત જાણે મારા માટે જ બન્યું હોય એવું લાગે છે. “સાગર કિનારે, દિલ યે પૂકારે, તું જો નહિ તો મેરા કોઈ નહિ હૈ, હો સાગર કિનારે…“

હું કાયમ કહું છું કે હું તમને ખુબ પ્રેમ કરું છું અને આખી જિંદગી કહેતી રહીશ કે, I LOVE U…

-તમારી મેઘા

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular