Wednesday, May 14, 2025
Google search engine
Home Books વજુ કોટક : વ્યક્તિ, પત્રકાર, લેખક

વજુ કોટક : વ્યક્તિ, પત્રકાર, લેખક

480.00900.00

SKU: N/A Category:

Description

રાજકોટમાં બાળપણ, ભાવનગરમાં ઉછેર, અમદાવાદમાં ઘડતર અને મુંબઈમાં સપનાંનું ચણતર… વજુભાઈના જીવનના આ પ્રત્યેક તબક્કા સ્મૃતિગ્રંથમાં એવી રીતે રજૂ થયા છે કે વાચક વજુ કોટકનું સમગ્ર જીવન જાણે પોતાની આંખે જોઈ રહ્યો હોય એવી અનુભૂતિ થાય.