Thursday, May 15, 2025
Google search engine
Home Books પુરાણ અને વિજ્ઞાન

પુરાણ અને વિજ્ઞાન

320.00620.00

SKU: N/A Category:

Description

હજારોનાં હજારો વર્ષ પૂર્વે ભારતની તેજસ્વી પ્રજાએ અણુ વિશે જ્ઞાન મેળવ્યું હતું. એ જ્ઞાનના અવશેષ ભારતનાં શાસ્ત્રોમાં જોવા મળે છે. પુરાણમાં વિજ્ઞાન કેવું સાંકેતિક રીતે નિર્દેશાયું છે તેનું અભ્યાસી આંખે કરેલું દ્રષ્ટાંત સાથેનું દર્શન.