Wednesday, May 14, 2025
Google search engine
Home Books મધુર યાત્રા

મધુર યાત્રા

450.00880.00

SKU: N/A Category:

Description

તમે મોજાં વિનાનો દરિયો જોયો છે? કિનારા નહીં હોય એવી નદી વિશે સાંભળ્યું છે? નહીં. તો પછી ‘ચિત્રલેખા’ના જન્મના અગિયાર મહિના અગાઉ વજુભાઈ સાથે જોડાયેલાં અને સતત ૬૦-૬૦ વર્ષથી ‘ચિત્રલેખા’ના સંઘર્ષ અને સફળતાનાં સાથી રહેલાં મધુબહેન વિનાના ‘ચિત્રલેખા’ની કલ્પના થઈ જ ન શકે.