ગુજરાત વિધાનસભા ચૂંટણી : સોમવારે 5 ડિસેમ્બરના બીજા અંતિમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. પહેલાં તબક્કામાં ઓછું મતદાને સત્તાધારી પક્ષની સાથે સાથે વિરોધી પક્ષની પણ ઉંઘ બગાડી રહ્યું છે. એટલું જ નહીં બીજા તબક્કામાં મતદાન વધુ થાય તેના માટે પણ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે બીજા તબક્કામાં કોની સામે ક્યા ઉમેદવારો છે તે પણ જાઇ લઇએ.
| જિલ્લો | બેઠક નંબર | બેઠક નામ | ભાજપ | કોંગ્રેસ | આમ આદમી પાર્ટી |
| બનાસકાંઠા | 7 | વાવ | સ્વરૂપજી ઠાકોર | ગેનીબહેન ઠાકોર | ડૉ.ભીમ પટેલ |
| 8 | થરાદ | શંકર ચૌધરી | ગુલાબસિંહ રાજપૂત | વિરચંદ ચાવડા | |
| 9 | ધાનેરા | ભગવાન ચૌધરી | નથાભાઇ ભાઈ પટેલ | સુરેશ દેવડા | |
| 10 | દાંતા-ST-1 | લઘુભાઈ પારર્ઘી | કાંતિ ખરાડી | એમ..કે.બંબુડિયા | |
| 11 | વડગામ-SC-2 | મણિભાઈવાઘેલા | જિજ્ઞેશ મેવાણી | દલપત ભાટિયા | |
| 12 | પાલનપુર | અનિકેત ઠાકર | મહેશ પટેલ | રમેશ નાભાણી | |
| 13 | ડીસા | પ્રવીણ માળી | સંજય રબારી | ડો.રમેશ પટેલ | |
| 14 | દિયોદર | કેશાજી ચૌહાણ | શિવા ભુરિયા | ભેમાભાઈ ચૌધરી | |
| 15 | કાંકરેજ | કિતિસિંહ વાઘેલા | અમરત ઠાકોર | મુકેશ ઠક્કર |
| પાટણ | 16 | રાધનપુર | લવિગજી ઠાકોર | રઘુ દેસાઈ | લાલજી ઠાકોર |
| 17 | ચાણસ્મા | દિલીપ ઠાકોર | દિનેશ ઠાકોર | વિષ્ણુ પટેલ | |
| 18 | પાટણ | રાજુલબહેન દેસાઈ | કિરીટ પટેલ | લાલેશ ઠક્કર | |
| 19 | સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત | ચંદનજી ઠાકોર | મહેન્દ્ર રાજપૂત |
| મહેસાણા | 20 | ખેરાલુ | સરદાર ચૌધરી | મુકેશ દેસાઈ | દિનેશ ઠાકોર |
| 21 | ઉંઝાં | કે.કે. પટેલ | અરવિંદ પટેલ | ઉર્વિશ પટેલ | |
| 22 | વીસનગર | ઋષિકેશ પેટેલ | કિરીટ પટેલ | જયંતી પટેલ | |
| 23 | બેચરાજી | સુખાજી ઠાકોર | ભોપાજી ઠાકોર | સાગર રબારી | |
| 24 | કડી | કરશન સોલંકી | પ્રવીણ પરમાર | એચ.કે.ડાભી | |
| 25 | મેહસાણા | મુકેશ પટેલ | પી.કે. પટેલ | ભગત પટેલ | |
| 26 | વીજાપુર | રમણ પટેલ | સી.જે.ચાવડા | ચિરાગ પટેલ |
| સાબરકાંઠા | 27 | હિંમતનગર | વી..ડી.ઝાલા | કમલેશ પટેલ | નિર્મલસિંહ પરમાર |
| 28 | ઇડર | રમણલાલ વોરા | રામાભાઈ સોલંકી | જયંતિ પ્રણામી | |
| 29 | ખેડબ્રહ્મા | અશ્વિન કોટવાલ | તુષાર ચૌધરી | બિપીન ગામેતી | |
| 30 | પ્રાંતિજ | ગજેન્દ્રસિંહ પરમાર | બેચરસિંહ રાઠોડ | અલ્પેશ પટેલ |
| અરવલ્લી | 31 | ભિલોડા | પી.સી. બરંડા | રાજુ પારર્ઘી | રૂપસિંહ ભગોડા |
| 32 | મોડાસા | ભીખુ પરમાર | રાજેન્દ્રસિંહ ઠાકોર | રાજેન્ન્દ્ર સિંહ પરમાર | |
| 33 | બાયડ | ભીખી પરમાર | મહેન્દ્રસિંહ વાઘેલા | ચુનીભાઈ પટેલ |
| ગાંધીનગર | 34 | દેહગામ | બલરાજસિંહ ચૌહાણ | વખતસિંહ ચૌહાણ | સુહાગ પંચાલ |
| 35 | ગાંધીનગર દક્ષિણ | અલ્પેશ ઠાકોર | હિમાંશુ પટેલ | દોલત પટેલ | |
| 36 | ગાંધીનગર ઉત્તર | રીટાબહેન પટેલ | વીરેન્દ્ર સિંહ વાઘેલા | મુકેશ પટેલ | |
| 37 | માણસા | જયંતી ચૌધરી | બાબુસિંહ ઠાકોર | ભાસ્કર પટેલ | |
| 38 | કલોલ | બકાજી ઠાકોર | બળદેવજી ઠાકોર | કાંતિ જી ઠાકોર |
| અમદાવાદ | 39 | વીરમગામ | હાર્દિક પટેલ | લાખા ભરવાડ | કુંવરજી ઠાકોર |
| 40 | સાણંદ | કનુ પટેલ | રમેશ કોળી | કુલદીપ વાઘેલા | |
| 41 | ઘાટલોડિયા | ભુપેન્દ્ર પટેલ | અમી યાજ્ઞિક | વિજય પટેલ | |
| 42 | વેજલપુર | અમિત ઠાકર | રાજેન્દ્ર પટેલ | કલ્પેશ પટેલ | |
| 43 | વટવા | બાબુસિંહ જાધવ | બળવંત ગઢવી | બિપિન પટેલ | |
| 44 | અલિસબ્રિજ | અમિત પી.શાહ | ભીખુ દવે | પારસ શાહ | |
| 45 | નારણપુરા | જિતેન્દ્ર પટેલ | સોનલ પટેલ | પંકજ પટેલ | |
| 46 | નિકોલ | જગદીશ વિશ્વકર્મા | રણજિત બારડ | અશોક ગજેરા | |
| 47 | નરોડા | ડૉ.પાયલ કુકરાણી | મેઘરાજ ડોડવાણી | ઓમપ્રકાશ તિવારી | |
| 48 | ઠક્કરબાપા નગર | કંચન રાદડિયા | વિજય બ્રહ્મભટ | સંજય મોરી | |
| 49 | બાપુનગર | દિનેશસિંહ કુશવાહ | હિંમતસિંહ પટેલ | રાજેશ દીક્ષિત | |
| 50 | અમરાઈવાડી | ડો. હસમુખ પટેલ | ધર્મેન્દ્ર પટેલ | વિનય ગુપ્તા | |
| 51 | દરિયાપુર | કૌશિક જૈન | ગ્યાસુદ્દીન શૈખ | તાજ કુરેશી | |
| 52 | જમાલપુર ખાડિયા | ભૂષણ ભટ્ટ | ઇમરાન ખેડાવાલા | હારુન નાગોરી | |
| 53 | મણિનગર | અમુલ ભટ્ટ | સી.એમ.રાજપૂત | વિપુલ પટેલ | |
| 54 | દાણીલીમડા | નરેશ વ્યાસ | શૈલેશ પરમાર | દિનેશ કાપડિયા | |
| 55 | સાબરમતી | ડૉ. હર્ષદ પટેલ | દિનેશ મહિડા | જશવંત ઠાકોર | |
| 56 | અસારવા | દર્શના વાઘેલા | વિપુલ પરમાર | જે. જે. મેવાડા | |
| 57 | દસક્રોઇ | બાબુ જમના પટેલ | ઉમેદી બુધાજી ઝાલા | કિરણ પટેલ | |
| 58 | ધોળકા | કિરીટ સિંહ ડાભી | અશ્વિન રાઠોડ | જટુભા ગોલ | |
| 59 | ધંધુકા | કાળુભાઈ ડાભી | હરપાલસિંહ ચૂંડાસમા | ચંદુ બમરોલીયા |
| આણંદ | 108 | ખંભાત | મહેશ રાવલ | ચિરાગ પટેલ | અરુણ ગોહિલ |
| 109 | બોરસદ | રમણ સોલંકી | રાજેન્દ્રસિંહ પરમાર | મનીષ પટેલ | |
| 110 | આંકલાવ | ગુલાબસિંહ પઢિયાર | અમિત ચાવડા | ગજેન્દ્ર સિંહ | |
| 111 | ઉમરેઠ | ગોવિંદ પરમાર | જયંત બોસ્કી | અમરીશ પટેલ | |
| 112 | આણંદ | યોગેશ પટેલ | કાંતિ સોઢા પરમાર | ગીરીશ શાંડિલ્ય | |
| 113 | પેટલાદ | કમલેશ પટેલ | પ્રકાશ પરમાર | અર્જુન ભરવાડ | |
| 114 | સોજીત્રા | વિપુલ પટેલ | પૂનમભાઈ પરમાર | મનુભાઈ ઠાકોર |
| ખેડા | 115 | માતર | કલ્પેશ પરમાર | સંજય પટેલ | લાલજી પરમાર |
| 116 | નડિયાદ | પંકજ દેસાઈ | ધ્રુવલ પટેલ | હર્ષદ વાઘેલા | |
| 117 | મહેમદાવાદ | અર્જુનસિંહ ચૌહાણ | જુવાનસિંહ ચૌહાણ | પ્રમોદ ચૌહાણ | |
| 118 | મહુધા | સંજયસિંહ મહિડા | ઈન્દ્રજિતસિંહ પરમાર | રવજી વાઘેલા | |
| 119 | ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | કાંતિ પરમાર | નટવરસિંહ રાઠોડ | |
| 120 | કપડવંજ | રાજેશ ઝાલા | કાળું ડાભી | મનુભાઈ પટેલ |
| મહીસાગર | 121 | બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | અજિતસિંહ ચૌહાણ | ઉદેસિંહ ચૌહાણ |
| 122 | લુણાવાડા | જિજ્ઞેશ સેવક | ગુલાબ સિંહ | નટવરસિંહ સોલંકી | |
| 123 | સંતરામપુર | કુબેર ડીડોર | ગેંદાલ ડામોર | પર્વત વાગોડિયા |
| પંચમહાલ | 124 | શહેરા | જેઠા ભરવાડ | ખાતુભાઇ પગી | તખતસિંહ સોલંકી |
| 125 | મોરવાહાડફ | નિમિષા સુથાર | સ્નેહલતા ખાંટ | બનાભાઇ ડામોર | |
| 126 | ગોધરા | સી.કે. રાઉલજી | રશ્મિતા ચૌહાણ | રાજેશ પટેલ | |
| 127 | કાલોલ | ફતેસિંહ ચૌહાણ | પ્રભાતસિંહ ચૌહાણ | દિનેશ બારિયા | |
| 128 | હાલોલ | જયદ્રથ સિંહ પરમાર | અનિસ બારિયા | ભરત રાઠવા |
| દાહોદ | 129 | ફતેપુરા | રમેશ કટારા | રઘુ મછાર | ગોવિંદ પરમાર |
| 130 | ઝાલોદ | મહેશ ભુરીયા | મિતેષ ગરાસીયા | અનિલ ગરાસિયા | |
| 131 | લીમખેડા | શૈલેશ ભાભોર | રમેશ ગુંદિયા | નરેશ બારિયા | |
| 132 | દાહોદ | કનૈયાલાલ કિશોરી | હર્ષદ નીનામા | દિનેશ મુનિયા | |
| 133 | ગરબાડા | મહેન્દ્ર ભાભોર | ચંદ્રિકા બારિયા | શૈલેશ ભાભોર | |
| 134 | દેવગઢ બારિયા | બચુ ખાબડ | NCP | ભરત વાખલા |
| વડોદરા | 135 | સાવલી | કેતન ઈમાનદાર | કુલદીપસિંહ રાઉલજી | વિજય ચાવડા |
| 136 | વાઘોડિયા | અશ્વિન પટેલ | સત્યજિત સિંહ ગાયકવાડ | ગૌતમ રાજપૂત | |
| 137 | ડભોઇ | શૈલેશ મહેતા | બાલકિશન પટેલ | અજિત ઠાકોર | |
| 138 | વડોદરા સિટી | મનીષા વકીલ | ગુણવંત પરમાર | જિગર સોલંકી | |
| 139 | સયાજીગંજ | કેયૂંર રોકડિયા | અમી રાવત | સ્વેજલ વ્યાસ | |
| 140 | અકોટા | ચૈતન્ય દેસાઈ | ઋત્વિક જોશી | શશાંક ખરે | |
| 141 | રાવપુરા | બાલકૃષ્ણ શુક્લ | સંજય પટેલ | હીરેન શિરકે | |
| 142 | માંજલપુર | યોગેશ પટેલ | તશ્વિન સિંહ | વિનય ચૌહાણ | |
| 143 | પાદરા | ચૈતન્ય સિંહ ઝાલા | જશપાલ સિંહ પઢિયાર | સંદીપ સિંહ રાજ | |
| 144 | કરજણ | અક્ષય પટેલ | પ્રિતેશ પટેલ | પરેશ પટેલ |
| છોટા ઉદેપુર | 145 | છોટા ઉદયપુર | રાજેન્દ્ર સિંહ રાઠવા | સંગ્રામસિંહ રાઠવા | અર્જુન રાઠવા |
| 146 | જેતપુરપાવી | જયંતી રાઠવા | સુખરામ સિંહ રાઠવા | રાધિકા રાઠવા | |
| 147 | સંખેડા | અભેસિંહ તડવી | ધીરૂભાઈ ભીલ | રંજન તડવી |
બીજા તબક્કામાં 93 બેઠકો પર 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી અને કેબિનેટના 8 મંત્રી સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે. જેનો ફેસલો 8 ડિસેમ્બરના જોવા મળશે.




