Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsGujaratIND VS PAK મેચની સુરક્ષા-વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

IND VS PAK મેચની સુરક્ષા-વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચના સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

 

ગૃહ રાજ્યમંત્રી કહ્યું કે, ક્રિકેટ મેચને લઈ શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ વિવિધ ક્રિકેટ પ્રેમીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેને લઈ વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ અને કામગીરી કરાઈ છે તે અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી છે. તેમજ કેટલીક બાબતોને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular