Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsSportsધવન, ધનશ્રીએ ‘ગબ્બર સ્ટાઈલમાં ભાંગડા ડાન્સ’ કર્યો

ધવન, ધનશ્રીએ ‘ગબ્બર સ્ટાઈલમાં ભાંગડા ડાન્સ’ કર્યો

મુંબઈઃ ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમના ઓપનર શિખર ધવન અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા-ચહલ સાથે ભાંગડા ડાન્સ કરતાં હોય એવો એમનો વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. ધનશ્રી પ્રોફેશનલ ડાન્સ-કોરિયોગ્રાફર છે.

ધનશ્રીએ પોસ્ટની કેપ્શન લાઈનમાં લખ્યું છે, ‘ગબ્બર સ્ટાઈલમાં ભાંગડા. ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર સાથે મળીને અમે ધમાલ મચાવી દીધી.’ તો, શિખરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા વિડિયોની કેપ્શનમાં લખ્યું છે, ‘સુપર ટેલેન્ટેડ અને મસ્તીભરી ધનશ્રી સાથે ડાન્સ ફ્લોર ગજાવ્યો.’ ધવન આઈપીએલ-14માં દિલ્હી કેપિટલ્સ ટીમ વતી અને રિષભ પંતના સુકાનીપદ હેઠળ રમશે.

Shikhar Dhawan dances with dancer Dhanashree Verma

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular