Monday, June 16, 2025
Google search engine
HomeNewsInternationalટ્રમ્પ પર હુમલો કરતા પહેલા શૂટરે જાહેર કર્યો હતો વીડિયો

ટ્રમ્પ પર હુમલો કરતા પહેલા શૂટરે જાહેર કર્યો હતો વીડિયો

ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને કાનમાં ગોળી વાગી હતી. જોકે તે અત્યારે સુરક્ષિત છે, પરંતુ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ટ્રમ્પ પર હુમલો કરનાર વ્યક્તિએ ફાયરિંગ પહેલા એક વીડિયો જાહેર કર્યો હતો, વીડિયોમાં તેણે કહ્યું હતું કે તે ટ્રમ્પને નફરત કરે છે. હુમલાખોરે વીડિયોમાં એમ પણ કહ્યું કે તે રિપબ્લિકનને પણ નફરત કરે છે. હુમલો કરનાર વ્યક્તિની ઓળખ થોમસ મેથ્યુ તરીકે થઈ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular