Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalરાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી, કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન

રાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી, કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. બિટ્ટુએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી ગણાવ્યા છે. કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે, શીખો કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી અને આ એક ચિનગારી ઉભી કરવાનો પ્રયાસ છે, રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular