Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalબજેટમાં મધ્યમ વર્ગ, ગરીબોને કંઈ આપ્યું નથીઃ રાહુલ ગાંધી

બજેટમાં મધ્યમ વર્ગ, ગરીબોને કંઈ આપ્યું નથીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટને ‘ઝીરો-સમ બજેટ’ તરીકે ઓળખાવ્યું છે અને કહ્યું છે કે આ બજેટમાં પગારદાર લોકો, મધ્યમ વર્ગનાં લોકો અને ગરીબ વર્ગનાં લોકોને કોઈ રાહત આપવામાં આવી નથી.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે આ વખતના બજેટમાં યુવા વ્યક્તિઓ, ખેડૂતો તેમજ માઈક્રો, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને લાભ થાય એવું કંઈ જ આપવામાં આવ્યું નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular