Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalકોવિડ-19 રસીઓ વિશે શંકા રાખશો નહીં: ડો.હર્ષવર્ધન

કોવિડ-19 રસીઓ વિશે શંકા રાખશો નહીં: ડો.હર્ષવર્ધન

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આજે લોકસભામાં જણાવ્યું હતું કે દેશમાં આપવામાં આવી રહેલી કોરોના વાઈરસ-વિરોધી રસીઓની અસરકારકતા વિશે કોઈએ પણ શંકા રાખવી ન જોઈએ.

ડો. હર્ષવર્ધને વિનંતી પણ કરી છે કે દરેક જણ કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર રસી લે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular