Tuesday, July 29, 2025
Google search engine
HomeNewsNationalઅફઘાન-કટોકટીને પગલે નવી e-વિઝા કેટેગરી શરૂ કરાઈ

અફઘાન-કટોકટીને પગલે નવી e-વિઝા કેટેગરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં ઊભી થયેલી કટોકટીને કારણે ત્યાં ફસાઈ ગયેલા ભારતીયોને બચાવવા અને તેમને સ્પેશિયલ વિઝા પર ભારતમાં પ્રવેશ આપવા વિઝા અરજીઓના ઝડપી નિકાલ માટે માટે કેન્દ્ર સરકારે એક નવી ઈ-વિઝા કેટેગરી શરૂ કરી છે. ઈલેક્ટ્રોનિક વિઝાની આ નવી કેટેગરીનું નામ છેઃ e-Emergency X-Misc Visa.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં હાલ સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં રાખીને તે વિઝા જોગવાઈઓની સમીક્ષા કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular