Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsMumbaiબોલીવુડ ફિલ્મનિર્માણ કંપનીઓ પર આવકવેરા વિભાગ દ્વારા ઝડતીની કાર્યવાહી

બોલીવુડ ફિલ્મનિર્માણ કંપનીઓ પર આવકવેરા વિભાગ દ્વારા ઝડતીની કાર્યવાહી

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન કંપનીઓ સાથે જોડાયેલી વ્યક્તિઓના નિવાસ અને ઓફિસો પર આવકવેરા વિભાગે ઝડતીની કાર્યવાહી હાથ ધરી છે.

આ લોકોએ પ્રોડક્શન કંપનીઓ માટે કરચોરી અને ગેરરીતિઓ અપનાવી હોવાની શંકા જતાં આવકવેરા વિભાગે એમને ત્યાં દરોડા પાડ્યા છે. જુદી જુદી કંપનીઓના ઓછામાં ઓછા બે જણ સામે આવકવેરા વિભાગે તપાસ આદરી છે. આવકવેરા વિભાગે આ મામલે વધારે વિગત કે દસ્તાવેજો આપવાની ના પાડી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular