નવી દિલ્હીઃ કોરોના વાયરસના ફેલાવાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખતાં ભારત સરકાર દ્વારા આગામી 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જો કે, સરકારે આખા દેશને કન્ટેનમેન્ટ, રેડ ઝોન, ઓરેન્જ ઝોન, અને ગ્રીન ઝોનમાં વહેંચી દીધો છે. હવે દરેક ઝોન અનુસાર કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. જેમ કે રેડ ઝોનમાં દારુનું વેચાણ નહી થાય પરંતુ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા આવું થઈ શકશે. હવે આને લઈને સોશિયલ મિડિયા પર અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. તો આવો તેની મજા માણીએ…
લોકડાઉન વચ્ચે આ વાયરલ મીમ્સ આપને હસાવશે
RELATED ARTICLES