Saturday, July 5, 2025
Google search engine
HomeNewsNationalજિતેન્દ્ર ત્યાગી (ભૂતપૂર્વ વસીમ રિઝવી)ને પાકિસ્તાનમાંથી ધમકી-મળી

જિતેન્દ્ર ત્યાગી (ભૂતપૂર્વ વસીમ રિઝવી)ને પાકિસ્તાનમાંથી ધમકી-મળી

લખનઉઃ મુસલમાનમાંથી હિન્દુ બનેલા જિતેન્દ્ર ત્યાગી (ભૂતપૂર્વ વસીમ રિઝવી)ને પાકિસ્તાનમાંથી ધમકી મળી છે. પાકિસ્તાનના એક માણસે એમને ધમકી આપીને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન પણ કર્યું છે. દેવી-દેવતાઓની તસવીરોને અપમાનજનક રીતે વાઈરલ કરવામાં આવી રહી છે. એવી તસવીરો ત્યાગીને પાકિસ્તાનમાંથી વોટ્સએપ પર મોકલવામાં આવી રહી છે. આ વિશે લખનઉના એક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

ત્યાગીએ પાકિસ્તાન સરકારને વિનંતી કરી છે કે એમને ધમકી આપનાર અને વાંધાજનક તસવીરો મોકલનાર વ્યક્તિની ધરપકડ કરીને એને ફાંસીની સજા આપવામાં આવે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular