Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalઅર્ધલશ્કરી, પોલીસદળોના જવાનોએ લીધા સુરક્ષિત ‘મહાકુંભ’ના શપથ

અર્ધલશ્કરી, પોલીસદળોના જવાનોએ લીધા સુરક્ષિત ‘મહાકુંભ’ના શપથ

હરિદ્વારઃ અત્રે આવતા મહિને નિર્ધારિત મહાકુંભ પર્વનું સુરક્ષિત રીતે સંચાલન થાય એ માટે ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP), સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) સહિતના અર્ધલશ્કરી દળો તથા ઉત્તરાખંડ પોલીસના જવાનોએ આજે અહીં હર-કી-પૌડી ખાતે પ્રતિજ્ઞા લીધી હતી. જવાનોએ પવિત્ર ગણાતી ગંગા નદીના કાંઠે ઊભા રહીને આ માટેના શપથ લીધા હતા.

હિન્દુ ધર્મમાં આસ્થાના કેન્દ્રસમા મહાકુંભ મેળાનું આયોજન આવતી 1 એપ્રિલથી થવાનું છે અને કુંભમેળો 30 એપ્રિલ સુધી ચાલશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular