Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNationalદેશના પ્રથમ કાગળરહિત બજેટનું નાણાંપ્રધાને કર્યું ટેબલેટ પરથી વાંચન

દેશના પ્રથમ કાગળરહિત બજેટનું નાણાંપ્રધાને કર્યું ટેબલેટ પરથી વાંચન

ડિજિટલ ઇન્ડિયામાં ઘણું મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું પગલું નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈકાલે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે ભર્યું હતું.

આ વખતે એટલે કે નાણાકીય વર્ષ 21-22નું બજેટ કાગળ છાપવાને બદલે ડિજિટલ સ્વરૂપમાં ઓનલાઇન મૂકવામાં આવ્યું છે. નાણાપ્રધાને બજેટનું ભાષણ પરંપરાગત રીતે પુસ્તિકામાંથી વાંચવાને બદલે ટેબલેટ પરથી વાંચ્યું હતું. આ બજેટ સંસદસભ્યો ઉપરાંત જાહેર જનતાને ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular