Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalકિસ ડે: ઈશ્ક પર મિર્ઝા ગાલિબના આ સાત પાઠ

કિસ ડે: ઈશ્ક પર મિર્ઝા ગાલિબના આ સાત પાઠ

નવી દિલ્હી: હેપ્પી કિસ ડે, વેલેન્ટાઈન વીકમાં 13 ફેબ્રુઆરીએ એટલે કે આજે છે કિસ ડે. કિસ ડેના એક દિવસ પછી આવે છે વેલેન્ટાઈ ડે. વેલેન્ટાઈન ડેના દિવસનો શેરો શાયરી અને પ્રેમનો એકરાર કરવા માટે ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જો કે શાયરી અને દિવસને કોઈ લેવા દેવા નથી. શાયરી એવરગ્રીન રહે છે અને પ્રેમીઓમાં ઘણી પ્રિય પણ હોય છે. તેમ છતાં પણ જો ઓછા શબ્દોમાં દિલની વાત ઊંડે સુધી વ્યકત કરવી હોય તો ઉર્દૂના મહાન શાયર મિર્ઝા ગાલિબની શાયરીનો કોઈ જવાબ નથી. આજે અહીં તમને જણાવી રહ્યા છીએ કિસ ડે પર મિર્ઝા ગાલિબની લોકપ્રિય શાયરી…

કિસ ડે પર મિર્ઝા ગાલિબની લોકપ્રિય શાયરી…

  • ઈશ્ક પર જોર નહીં હૈ યે વો આતિશ ‘ગાલિબ’, કિ લગાએ ન લગે ઓર બુઝાએ ન બને
  • અર્ઝ એ નિયાઝ એ ઈશ્ક કે કાબિલ નહીં રહા, જીસ દિલ પે નાઝ થા મુજે વો દિલ નહીં રહા
  • આગે આતી થી હાલ એ દિલ પે હંસી, અબ કિસી બાત પર નહીં આતી
  • આતા હૈ દાગ એ હસરત એ દિલ કા શુમાર યાદ, મુજ સે મિરે ગુનહ કા હિસાબ એ ખુદા ન માંગ
  • આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોતે તક કૌન જીતા હૈ તેરી ઝૂલ્ફ કે સર હોતે તક
  • ઈશ્ક ને ગાલિબ નિકમ્મા કર દિયા, વર્ના હમ ભી આદમી થે કામ કે
  • ઈશ્ક સે તબીઅત ને જીસ્ત કા મજા પાયા, દર્દ કી દવા પાઈ દર્દ એ બે દવા પાયા

મિર્ઝા ગાલિબ ઉપરાંત અન્ય ઉર્દૂ શાયરોની શાયરી

  • એક ખિલૌના તૂટ જાયેગા નયા મિલ જાયેગા, મેં નહીં તો કોઈ તુજ કો દૂસરા મિલ જાયેગા- અદીમ હાશમી
  • દિલ સા ખિલોના હાથ આયા હૈ, ખેલો તોડો જી બહલાઓ- ઈબ્ન એ સફી
  • આજ ભી શાયદ કોઈ ફૂલો કા તોહફા ભેજ દે, તિતલિયા મંડલા રહી હૈ કાંચ કે ગુલ દાન પર- શકેબ ઝલાલી
  • દાગ દુનિયાને દિએ જખ્મ જમાને સે મિલે, હમ કો તોહફે યે તુમ્હેં દોસ્ત બનાને સે મિલે- કેફ ભોપાલી
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular