Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbaiઆર્યનની જામીન અરજીઃ સુનાવણી ગુરુવાર સુધી મુલતવી

આર્યનની જામીન અરજીઃ સુનાવણી ગુરુવાર સુધી મુલતવી

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાને નોંધાવેલી જામીન અરજી પર મુંબઈ હાઈકોર્ટે આજે પણ નિર્ણય લીધો નથી. સિંગલ-જજની બેન્ચે સુનાવણી આજે મુલતવી રાખી હતી અને તે આવતીકાલે બપોરે ચાલુ રખાવશે.

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના 23 વર્ષીય પુત્ર આર્યન ઉપરાંત એના મિત્ર અરબાઝ મરચંટ અને ફેશન મોડેલ મુનમુન ધામેચાની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમણે પણ જામીન માટે અરજી નોંધાવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular