Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો મંજૂર

કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો મંજૂર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને દિવાળી પૂર્વે સરકારે ભેટ આપી છે. કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (ડીયરનેસ અલાવન્સ – DA) અને પેન્શનધારકોનાં ડીયરનેસ રિલીફ (DR)માં ચાર ટકાના વધારાને કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂર કર્યો છે.

આ નિર્ણયને પગલે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હાલના 42 ટકાથી વધીને 46 ટકા થશે. આ નિર્ણયથી 47 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular