Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsMumbaiસાવધાનઃ 500 રૂપિયાની નોટ લેતી વખતે ચેક કરજોઃ નકલી નોટો વધી ગઈ...

સાવધાનઃ 500 રૂપિયાની નોટ લેતી વખતે ચેક કરજોઃ નકલી નોટો વધી ગઈ હોવાની RBIની માહિતી

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે 500ના મૂલ્યની નકલી કરન્સી નોટની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 14.4 ટકા જેટલી વધી ગઈ છે. દેશમાં 500 રૂપિયાની ફરી રહેલી નકલી નોટોની સંખ્યા વધીને રૂ. 91,110 નંગ થઈ છે. જોકે રૂ. 2000ની નકલી ચલણી નોટોની સંખ્યામાં 27.9 ટકાનો ઘટાડો થયો છે. તે હવે માત્ર 9,806 જ રહેવા પામી છે.

2016માં નોટબંધી અમલમાં મૂકાયા બાદ દેશની અર્થવ્યવસ્થામાં નકલી નોટોનું પ્રમાણ ઘટી જશે એવી અપેક્ષા હતી, પરંતુ એ ખોટી પડી રહી હોવાનું જણાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular