Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈમાં વાઈલ્ડ ફૂડ ફેસ્ટિવલ-2022ઃ ભારતીય વન્ય વનસ્પતિ ફૂડનો લ્હાવો

મુંબઈમાં વાઈલ્ડ ફૂડ ફેસ્ટિવલ-2022ઃ ભારતીય વન્ય વનસ્પતિ ફૂડનો લ્હાવો

મુંબઈઃ અત્રેના વિલે પારલે (પૂર્વ)સ્થિત શ્રીમતી એચ.એમ. નાણાવટી ઈંગ્લિશ હાઈસ્કૂલ ખાતે આજે ભારતીય વન્ય વનસ્પતિ પર આધારિત વાઈલ્ડ ફૂડ ફેસ્ટિવલ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 2.30 વાગ્યા સુધી ચાલશે. કાર્યક્રમ બાદ વાઈલ્ડ ફૂડ લંચ રાખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વિવિધ પ્રકારના વન્ય શાકભાજીઓને પ્રસ્તુત કરવામાં આવશે અને સીડ (બિયાંરણ) બેન્કનું ડિસ્પ્લે કરવામાં આવશે. રજિસ્ટર્ડ ગ્રાહકોને કાર્યક્રમ સ્થળે વ્યક્તિગત રીતે ટિકિટ આપવામાં આવશે.

ટિકિટ બુક કરાવવા માટે આ લિન્ક પર ક્લિક કરોઃ

https://ooofarms.com/pages/wildfood

વધુ જાણકારી અને સંપર્ક માટે ક્લિકઃ

ask@ooofarms.com

www.ooofarms.com

ગૂગલ મેપ લોકેશનઃ

https://goo.gl/maps/o3EgrC5v2Z2maUyD7

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular