Monday, June 9, 2025
Google search engine
HomeNewsMumbaiટેસ્લાને મહારાષ્ટ્રમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ નાખવો છે

ટેસ્લાને મહારાષ્ટ્રમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ નાખવો છે

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈએ આજે કહ્યું કે અમેરિકાની ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા કંપની મહારાષ્ટ્રમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ નાખવા માટે રાજ્ય સરકાર સાથે મસલત કરી રહી છે.

દેસાઈએ કહ્યું કે ટેસ્લા કંપની મહારાષ્ટ્રમાં તેના ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે રીટેલ આઉટલેટ શરૂ કરવા પણ આતુર છે. કંપનીએ આવો જ નિર્ણય બેંગલુરુ માટે પણ લીધો છે, પણ ત્યાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ હજી શરૂ કર્યો નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular