Monday, July 14, 2025
Google search engine
HomeNewsMumbaiજન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણગીતોનો ઓચ્છવ... યૂટ્યૂબ ચેનલ પર લાઈવ

જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણગીતોનો ઓચ્છવ… યૂટ્યૂબ ચેનલ પર લાઈવ

‘ચિત્રલેખા’ના સથવારે, લાલુભાઈ પ્રસ્તુત…

જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ઠાકોરજીની મનગમતી સેવાઓ સમર્પિત કૃષ્ણગીતોનો ઓચ્છવ…

‘જય કનૈયાલાલ કી…’

માણોઃ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૦, રાતે ૯ કલાકે.

ચિત્રજી સેવાઃ રૂપા ‘બાવરી’

શબ્દ સેવાઃ કાજલ ઓઝા વૈદ્ય

સૂર સેવાઃ હિમાલી વ્યાસ નાયક અને ચિંતન રાણા

નૃત્ય સેવાઃ અવની શાહ

હિંડોળા દર્શનઃ મુખિયાજી મુકુંદ ઉપાધ્યાય

મંચ શણગાર સેવાઃ લાલુભાઈ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular