Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsMumbaiપાલઘરના કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટઃ પાંચ કામદાર ઘાયલ

પાલઘરના કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટઃ પાંચ કામદાર ઘાયલ

મુંબઈઃ નજીકના પાલઘર જિલ્લામાં ગઈ કાલે મોડી રાતે બોઈસર તારાપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એક કેમિકલ પ્લાન્ટમાં જબ્બર ધડાકો થતાં અને તેને કારણે આગ લાગતાં પાંચ જણ ઘાયલ થયા છે, જેઓ કંપનીના કામદારો છે.

ભારત કેમિકલ્સ નામની કંપનીના પ્લાન્ટમાં ધડાકો થયો હતો, પરંતુ અગ્નિશમન દળના જવાનો આગને બુઝાવવામાં સફળ થયા છે. ઘાયલ થયેલાઓને થૂન્ગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધડાકાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular