Thursday, May 15, 2025
Google search engine
HomeNewsMumbaiMD આશિષકુમાર ચૌહાણને મોસ્ટ ઈન્ફ્લુયેન્શિયલ CEO 2024 એવોર્ડ

MD આશિષકુમાર ચૌહાણને મોસ્ટ ઈન્ફ્લુયેન્શિયલ CEO 2024 એવોર્ડ

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આશિષકુમાર ચૌહાણને CEO મંથલી -AI ગ્લોબલ મિડિયા દ્વારા “મોસ્ટ ઈન્ફ્લુયેન્શિયલ CEO 2024” સાઉથ એશિયા (નેશનલ ફાઈનાન્સિયલ ટ્રેડિંગ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ એવોર્ડ તેમના વિઝનરી નેતૃત્વ અને ઉત્કૃષ્ટ કામગીરી કરવાના ગુણોનું પ્રમાણ છે. આશિષ ચૌહાણ NSEના સ્થાપક સભ્યોમાંના એક છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular