HomeNewsMumbaiફાલ્ગુની પાઠકનો કંઠ અને ગરબા-નાઈટનો આનંદઃ ખેલૈયાઓ મનમૂકીને નાચ્યાં Mumbai ફાલ્ગુની પાઠકનો કંઠ અને ગરબા-નાઈટનો આનંદઃ ખેલૈયાઓ મનમૂકીને નાચ્યાં By Manoj September 29, 2022 0 624 Share FacebookTwitterPinterestWhatsApp દાંડિયા ક્વીન તરીકે જાણીતાં ફાલ્ગુની પાઠકએ નવરાત્રી-2022 કાર્યક્રમ અંતર્ગત મુંબઈના કાંદિવલી (વેસ્ટ) સ્થિત મહાવીર નગરમાં 28 સપ્ટેમ્બર, બુધવારે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને આવેલાં અનેક ગરબાપ્રેમી યુવક-યુવતીઓએ ઉત્સવનો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. (તસવીરોઃ દીપક ધુરી) TagscelebrationFalguni PathakMumbaiNavaratriNavaratri 2022 Share FacebookTwitterPinterestWhatsApp Previous articleશિક્ષણપ્રધાને PMને ઘઉંના દાણામાંથી બનાવેલું ચિત્ર ભેટ આપ્યુંNext articleલોંગ જમ્પ ચેમ્પિયન શંકર મુરલીએ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા… Manoj RELATED ARTICLES Mumbai સ્ટેજ પર અંબાણી પરિવારની નાની વહુનો સ્વેગ તો જુઓ… February 10, 2025 Mumbai મહારાષ્ટ્રમાં વર્ષ 2024માં લોકો સાથે રૂ.39,000 કરોડની છેતરપિંડી February 3, 2025 Gujarat ગુજરાત પોલીસે શેરબજારમાં મૂડીરોકાણને નામે છેતરતી ગેન્ગ પકડી January 31, 2025 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more