Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ પોલીસે 1 કરોડના ફેસ માસ્ક જપ્ત કર્યા; પાંચ સામે ગુનો નોંધ્યો

મુંબઈ પોલીસે 1 કરોડના ફેસ માસ્ક જપ્ત કર્યા; પાંચ સામે ગુનો નોંધ્યો

મુંબઈઃ એક તરફ મુંબઈ પોલીસ કોરોના વાઈરસને કારણે જાહેર કરાયેલા સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાવવામાં વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ, એણે પાંચ વ્યક્તિની ધરપકડ કરીને એમની પાસેથી એક કરોડ રૂપિયાના ફેસ માસ્ક જપ્ત કર્યા છે.

પોલીસે રૂ. એક કરોડની કિંમતના ફેસ્ક માસ્કવાળા 200 બોક્સ કબજે કર્યા છે.

પોલીસે ધરપકડ કરેલા પાંચ શખ્સ સામે એફઆઈઆર નોંધી છે.

પોલીસે ફેસ માસ્કનો આ જથ્થો મુંબઈ એરપોર્ટ કાર્ગો ટર્મિનલ નજીકના એક ગોડાઉનમાંથી જપ્ત કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular