Friday, June 13, 2025
Google search engine
HomeNewsMumbai'ગુજરાતી ભાષાનાં અભ્યાસનું મહત્ત્વ અને રોજગારની તકો' વિષય પર વ્યાખ્યાન

‘ગુજરાતી ભાષાનાં અભ્યાસનું મહત્ત્વ અને રોજગારની તકો’ વિષય પર વ્યાખ્યાન

મુંબઈઃ “ગુજરાતી ભાષાનાં અભ્યાસનું મહત્ત્વ અને રોજગારની તકો” વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જુલાઈ, 2023ના શનિવારના રોજ યોજવામાં આવનાર આ કાર્યક્રમમાં વક્તા તરીકે એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈનાં ગુજરાતી વિભાગનાં પ્રોફેસર કવિત પંડ્યા ઉપસ્થિત રહેશે.

સ્થળ: જોગર્સ પાર્ક, જિમ્નેશિયમ પાછળ, ચિકુવાડી, શિમ્પોલી મેટ્રો સ્ટેશન નજીક, બોરીવલી (વેસ્ટ). સમયઃ સાંજે ચાર થી પાંચ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular