Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsMumbaiરિયલ એસ્ટેટના ધંધાર્થીઓને ત્યાં આવકવેરાના દરોડા

રિયલ એસ્ટેટના ધંધાર્થીઓને ત્યાં આવકવેરાના દરોડા

મુંબઈઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના પુણે અને યવતમાળ શહેરોમાં ત્રણ બિલ્ડર/ડેવલપરને ત્યાં દરોડા પાડ્યા છે. આ દરોડા પાછળનું કારણ મોટા પાયે કરાયેલી કરચોરી છે.

મહારાષ્ટ્રની શાસક મહાવિકાસ આઘાડી સરકારના ચાર અગ્રગણ્ય પ્રધાનોના નિકટવર્તીઓને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. કહેવાય છે કે રાજ્યમાં 40 સ્થળે ઝડતી-તલાશીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular