Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsMumbaiરાજ્ય સરકારી કર્મચારીઓ ૮ નવેમ્બરે મહારાષ્ટ્રભરમાં 'પરિવાર કૂચ' કાઢશે

રાજ્ય સરકારી કર્મચારીઓ ૮ નવેમ્બરે મહારાષ્ટ્રભરમાં ‘પરિવાર કૂચ’ કાઢશે

મુંબઈ: જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવાની માગણી પર દબાણ લાવવા માટે મહારાષ્ટ્રના રાજ્ય સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ આવતી 8 નવેમ્બરે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં પરિવાર કૂચ કાઢશે. કૂચમાં સામેલ થનાર લોકો મારું કુટુંબ, મારું પેન્શન સૂત્રો દર્શાવશે. તેઓ એમની કૂચ જિલ્લા કલેક્ટર અને તહેસીલદારના કાર્યાલયે જઈ જશે.

ઉલ્લેખનીય છે કે, જૂની પેન્શન યોજના રાજ્યમાં 2005માં બંધ કરી દેવામાં આવી હતી. જો 8 નવેમ્બરની પરિવાર કૂચથી સરકાર તરફથી કોઈ ઉચિત પ્રતિસાદ નહીં મળે તો 14 ડિસેમ્બરથી કર્મચારીઓ આ જ મુદ્દે બેમુદત હડતાળ પર જશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular