Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbai22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં એમ્યૂઝમેન્ટ પાર્ક્સ ફરી શરૂ

22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં એમ્યૂઝમેન્ટ પાર્ક્સ ફરી શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 22 ઓક્ટોબરથી એમ્યૂઝમેન્ટ પાર્ક્સ ફરી ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે. જોકે વોટર રાઈડ્સ માટે હજી પરવાનગી આપી નથી.

સરકારે આ ઉપરાંત રેસ્ટોરન્ટ્સ અને દુકાનો ખુલ્લી રાખવાના સમયમાં પણ વધારો કર્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કોવિડ-19 ટાસ્ક ફોર્સના અધિકારીઓ વચ્ચે થયેલી બેઠક બાદ સરકારના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular