Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsMumbaiગૌરવ મશરૂવાળાએ ડિજિટલ કરન્સીની જાહેરાતને આવકારી

ગૌરવ મશરૂવાળાએ ડિજિટલ કરન્સીની જાહેરાતને આવકારી

મુંબઈઃ જાણીતા ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ કેન્દ્રીય બજેટ-2022માં કરાયેલી ડિજિટલ રૂપિયાની જાહેરાતને આવકારી છે.

એમણે કહ્યું છે કે બ્લોકચેઇન ટેક્નૉલૉજીથી લવાનારી ડિજિટલ કરન્સી રિઝર્વ બૅન્કના નિયંત્રણ હેઠળ રહેશે. કેન્દ્રીય બૅન્કના નિયંત્રણ હેઠળની ડિજિટલ કરન્સીની આપણને જરૂર હતી. આ પગલું ખરેખર પ્રશંસનીય અને આવકાર્ય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular