Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsMumbaiકોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં Free સેમિનાર

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં Free સેમિનાર

મુંબઈ તા. 11 માર્ચઃ મુંબઈ નગરીની અદ્યતન સુવિધા ધરાવતી ‘કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલે’ ચાઈલ્ડ ગ્રોથ અર્થાત બાળવિકાસ અંગેના એક સેમિનાર માટે માવતરને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. 15 માર્ચ ને રવિવારે યોજાનારા આ ફ્રી સેમિનારમાં હૉસ્પિટલના સુપર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સની ટીમ વિવિધ વિષયનાં વક્તવ્ય દ્વારા બાળવિકાસ અંગે પેરન્ટ્સને સમજણ આપશે.

આ સેમિનાર રવિવારે સવારે 10.30થી 12.30 દરમિયાન મુંબઈના અંધેરીમાં આવેલી ‘કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ’ના 6ઠ્ઠા માળે, ‘કન્વેન્શન સેન્ટર’માં યોજાશે.

વધુ માહિતી તથા રજિસ્ટ્રેશન માટે સંપર્કઃ (022) 30999999

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular